Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeJOKESએક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને….

એક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને….

Share:

એક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને….

ડાર્લિંગ.. હું તારામાટે સિંહ🦁નો
શીકાર કરી લાવીશ..!

મચ્છરી : સારૂં.. સુઈજા શાંતિ થી..,

મચ્છર : હું તારા માટે હાથી🐘નું
લોહી ચુસી લાવીશ…,

મચ્છરી : હા બકા…!
સુઇ જા શાંતિ થી…,

મચ્છર : ડાર્લિંગ…, હું તને
મર્સીડીઝ🚘માં પેરીસ ની
ગલીઓમાં ફેરવીશ…!!

મચ્છરી : હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું…

મચ્છર : ડાર્લિંગ.., તને વીશ્વાસ
નથી…?, તું કહે તો તને બે મણ
સોનાનો હાર✨બનાવી આપું..!!!

મચ્છરી😡 : મારા રોયા…,
છાનોમાનો સુઇ જા ને…,
નાલાયક….
તને કેટલી વાર કહ્યું કે
કેજરીવાલને કરડીને ઘરે નહીં આવવાનું…!!!!!
😂😂😂😂😂😂😂🤣😂😅😂


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments