Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeHEALTH & FITNESSપ્રી-ડાયાબિટીઝના લક્ષણો દેખાતા જ થઇ જાવ સાવધાન

પ્રી-ડાયાબિટીઝના લક્ષણો દેખાતા જ થઇ જાવ સાવધાન

ડાયાબિટીઝ થતા પહેલા જ આપ પ્રિ-ડાયાબિટીઝ સ્ટેજમાં જ સાવધાન થઇને તેની પર કન્ટ્રોલ કરી લો, તો તમને આ બિમારીમાંથી છૂટકારો મેળવી શકો છો.

Share:

ડાયાબિટીઝ એક એવી બિમારી છે જે એક વત થઇ જાય તો આખી જિંદગી તેના દુઃખદ પરિણામ ભોગવવા પડે છે. ડાયાબિટિક વ્યક્તિએ ખૂબ જ સાવચેત રહેવું પડે છે. એક્સપર્ટનું માનીએ તો ઘણાબધા લોકોને એ વાતની ખબર જ નથી હોતી કે તેઓને ડાયાબિટીઝ છે. એટલા માટે ડાયાબિટીઝ થતાં પહેલા જ સાવધાન થઇ જવું જોઇએ.

PRE-DIABETES સ્ટેજમાં જ આપ આ ગંભીર બિમારીને કન્ટ્રોલ કરી શકો છો. તેના માટે આપે આપની લાઇફસ્ટાઇલ ચોક્કસ બદલવી પડશે. ખાણીપીણીમાં મહદઅંશે અંકૂશો લાદવા પડશે. જ્યારે લોહીમાં સુગરની માત્રા સામાન્ય કરતા વધારે હોય પરંતુ ડાયાબિટીઝના સ્ટેજ સુધી ન પહોંચે તેવી સ્થિતિને PRE-DIABETES કહેવાય છે.

જો આપના બાળકને ડાયાબિટીસની અસર હોય તો આ પુસ્તક ચોક્કસ વાંચો

પ્રી-ડાયાબિટીઝના લક્ષણો:
વજન ઓછું કરવામાં તકલીફ પડવી
પેટ પર ચરબી વધી જવી
એનર્જી લેવલ ઓછું થઇ જવું
શરીરમાં દુઃખાવો અથવા માથાનો દુઃખાવો
મહિલાઓના હોર્મોન્સમાં ફેરફાર
સ્કિન પિગમેન્ટેશન

ડાયાબિટીઝ થતા પહેલા જ આપ પ્રિ-ડાયાબિટીઝ સ્ટેજમાં જ સાવધાન થઇને તેની પર કન્ટ્રોલ કરી લો, તો તમને આ બિમારીમાંથી છૂટકારો મેળવી શકો છો. તેના માટે આપ આપના વજનને મેન્ટેઇન રાખો. હંમેશા કસરત કરો અને ડાઇટ ફૂડ લો.

પ્રિ-ડાયાબિટીઝમાં કેવી રીતે સાચવવું:
શરીરના વજનને મેન્ટેઇન રાખવાનો પ્રયાસ કરો
હંમેશા શારિરીક કસરત કરો
ડાયેટ ફૂડનું સેવન કરો
વધારેમાં વધારે માત્રામાં પાણી પીવો
બ્લેક કોફીનું સેવન કરો
સોડાની જગ્યાએ સ્પાર્કલિંગ વૉટર પીવું
એપ્પલ સાઇડ વિનેગરનું સેવન કરો


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments