ઘણા લોકોને પગમાં બળતરા થયા કરતી હોયછે જેને કારણે તેમને કોઇ કામમા મનના લાગે, ઉંગ ના આવે એવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. પગમાં બળતરા ડાયાબિટિઝના પેસેન્ટને, ગર્ભવતી મહિલામાં કે જે કોઇ વ્યક્તિ વધારે પડતી દવાનું સેવન કરે છે તેને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે પગમાં થતી બળરાને એક મોટી સમસ્યા માની ને ગભરાઇ ના જશો કે વારંવાર તેનું ટેન્સન ના લેશો. તમે પગની બળતરામાંથી રાહત મેળવવા માટે અપનાવી શકો છો આ દેશી ઉપાય, આ દેશી ઉપાય છે એલોવિરા(કુંવરપાઠું)જેનું નામ તમે સાંભળ્યું જ હશે. એલોવિરા જે પગમાં તથી બળતરામાં રાહત આપે છે. તો આવો જાણીએ એલોવિરા ઉપયોગ કરવાની રીત ને તેના ફાયદા.
How to Help Aloe vera to remove burning feet:- પગમાં થતી બળતરાને દુર કરવા એલોવિરા ઘણું ઉપયોગી છે. એલોવિરામાં રહેલી ઠંડક પગના તળિયામાં ઠંડક પહોચાડે છે, અને બીજો એલોવિરામા રહેલ અંટીઇંફ્લેમેટરી ગુણ પગના તળિયામાં થતી બળતરાને શાંત કરે છે. સાથે સાથે એલોવિરામાં અંટીબેક્ટેરિયલ અને અંટીફંગલ ગુણ પગની ઘણી સમસ્યાઓને દુર કરી શકે છે અને સ્કિનથી પણ જોડાયેલ પ્રોબલ્મસ ને દુર કરે છે.
How to use Aloe vera in feet:
પગના તળિયામાં લગાવો એલોવિરા- પગમાં જ્યારે બળતરા થાય ત્યારે તમે એલોવિરા પગના તળિયામાં લગાવી શકો છો. આખીરાત તેને આજ રીતે પગના તળિયામાં રહેવા દો, ઘીરે ઘીરે તમારા પગમાં થતી બળતરા તમને ઓછી થતી જણાશે.
એલોવિરા અને ચંદનનો લેપ- એલોવિરા અને ચંદન બંન્નેની પ્રકૃતિ ઠંડક આપવાની છે. તમારે 3 ચમચી ચંદન પાઉડર અને એલોવિરા જેલ પણ 3 ચમચી હવે બંન્નેને મિક્સ કરી એક લેપ તૈયાર કરી લેવાનો છે. આ લેપ ને પગના તળિયામાં લગાવો અડધો કલાક આ લેપ ને લગાવી રાખી પછી તેને ઠંડા પાણીથી ધોઇ નાખો. ધીરે ધીરે તમારા પગના તળિયામાં થતી બળતરા ઓછી થય જશે.