Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeSPORTSIPL 2022ની થઇ ગઇ જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

IPL 2022ની થઇ ગઇ જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

ગઇવખતની જેમ જ આ વખતે પણ મુંબઇના ત્રણ સ્ટેડિયમમાં આ IPLની તમામ મેચો રમાશે.

Share:

ક્રિકેટ રસિયાઓ માટે મહત્વના સમાચાર આવી ગયા છે. અને તે એ છે કે આ વખતે IPL 2022ની તમામ મેચ ભારતમાં જ રમાશે અને તે પણ મુંબઇમાં જ. કોરોનાના સંક્રમણને પગલે તમામ મેચ મુંબઇના સ્ટેડિયમમાં જ રમાશે પરંતુ દર્શકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ગઇવખતની જેમ જ આ વખતે પણ મુંબઇના ત્રણ સ્ટેડિયમમાં આ IPLની તમામ મેચો રમાશે. 22 જાન્યુઆરી શનિવારે BCCI અને ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચે થયેલી બેઠકમાં IPL 2022ને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments