દેશના સૌથી મોટા બિઝનેસમેન ગૌતમ અદાણી ગ્રીન એનર્જી સેક્ટરમાં સૌથી મોટી છલાંગ મારવા જઈ રહ્યા છે. આ માટે ગૌતમ અદાણીએ ૭૦ અબજ ડોલરના મૂડી રોકાણ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ગૌતમ અદાણીને આ મૂડી રોકાણમાં અનિલ નામની કંપનીની પણ મદદ મળવા જઈ રહી છે, ANIL એ અદાણી ગ્રૂપની જ કંપની છે.
આ કંપની ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ઉપરાંત ઓછા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરીને વીજળી ઉત્પાદન battery પવન ઉર્જા સોલર ઉર્જા ઉત્પાદન પર ભાર મૂકશે.