જો આપે રાજામૌલીની અપકમિંગ ફિલ્મ RRRનું ટ્રેલર હજુ સુધી ના જોયું હોય તો સત્વરે જોઇ લેજો. આ ફિલ્મનું ટ્રેઇલર જ એટલું જ કમાલનું છે કે માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ આખા ભારતમાં તેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. સાઉથમાં તો આ ફિલ્મનું ટ્રેલર જેવું થિયેટરમાં ચાલે છે કે દર્શકો પોતાની ખુરશી પર ઝુમવા લાગે છે. નીચે આપેલા વીડિયોમાં આપ જોઇ શકો શકો કે રાજામૌલી અને જુનિયર NTRનો કેટલો ચાહક વર્ગ છે. ટ્રેઇલરમાં જેવું રાજામૌલીનું નામ આવે છે કે કે લોકો ચીસો પાડવા લાગે છે. જેવી જુનિયર NTR અને રામચરનની એન્ટ્રી થાય છે કે લોકો નાચવા લાગે છે. આ ફિલ્મનું ટ્રેઇલર જ આટલું દમદાર છે કે તેના પરથી એટલું તો કહેવું ચોક્કસ છે કે આ ફિલ્મ પણ બાહુબલીની જેમ સુપર ડુપર હિટ મુવી હશે.
આ ફિલ્મનું ટ્રેઇલર જ આટલું દમદાર છે કે તેના પરથી એટલું તો કહેવું ચોક્કસ છે કે આ ફિલ્મ પણ બાહુબલીની જેમ સુપર ડુપર હિટ મુવી હશે.