ફિલ્મ બચ્ચન પાંડેનું ધાસુ ટ્રેલર આઉટ થઇ ગયું છે. સૌથી પહેલા અક્ષય કુમારે પોતાની અવેઇટિંગ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. ત્યાર બાદ તેનું ટ્રેલર પણ આવી ગયું છે, જેને જોતા અક્ષય કુમારના ફેન્સમાં ફિલ્મને લઇને ક્રેઝ બમણો થઇ ગયો છે. ફિલ્મનું ટ્રેલર જ એટલું શાનદાર છે કે ફિલ્મની રિલીઝ બાદ કદાચ લોકાના માથેથી પુષ્પા ઉતરી જશે અને છવાઇ જશે બચ્ચન પાંડે..કેમકે બચ્ચન પાંડેને લોકો ‘ભાઇ’થી નહીં ‘ગોડફાધર’થી ઓળખે છે…
લો આપ પણ જુઓ આ ધાસુ ટ્રેઇલર..