SBI Clerk 2026: જો આપ બેન્કિંગ સેક્ટરમાં નોકરી કરવા માટેની તૈયારી કરી રહ્યા હોવ તો આ સમાચાર આપના માટે જ છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા કે બેન્કિંગ સેક્ટરમાં ક્યારે ભરતી બહાર પડે. હજારો લાખો ઉમેદવારો બેન્કમા જોબ માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. ત્યારે આવા ઉમેદવારો માટે આખરે ખુશીના સમાચાર આવી ગયા છે. કેમકે SBI બેન્કમાં ખુલી ગઈ છે ક્લર્કની બમ્બર ભરતી. જો આપ પણ બેન્કમાં નોકરી કરવા માંગતા હોવ તો નીચેની માહિતી ખૂબ જ ધ્યાનથી વાંચી લો અને સમજી લો કે કેવી રીતે ઓનલાઈન અરજ કરી શકશો અને ક્યાંથી ઓનલાઈન અરજી કરવી પડશે. અને તેના માટે કયા ધારા ધોરણ છે અને કેટલો પગારધોરણ છે. ઓનલાઈન અરજી ઉમેદવારોએ SBIની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને જ કરવાની રહેશે પરંતુ તેના માટે ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા જાણી લેવી ખૂબ જ જરૂરી છે. જે નીચે આપેલી માહિતી મુજબ છે –
SBI Clerk 2026 એટલે Junior Associate (Customer Support & Sales) ભરતી માટે Online Application Process 11 ઓગસ્ટ 2026થી શરૂ થઈ ગઈ છે.
મહત્વની તારીખો
- Form Starting Date: 11 ઓગસ્ટ 2026
- Form ભરવાની Last Date: 31 ઓગસ્ટ 2026
- Application Mode: Online
- Post: Junior Associate (Customer Support & Sales)
SBIની official Current Openings page પર આ recruitment માટે Advertisement No. CRPD/CR/2026-27/17 આપવામાં આવ્યો છે.
SBI Clerk 2026નું Form ક્યાંથી ભરવું?
SBI CLERK માટે અરજી ક્યાંથી કરવી તેની સંપૂર્ણ માહિતી તેમ જ લિંક નીચે આપેલી છે પરંતુ ફોર્મ ભરતા પહેલા નીચે આપેલી સંપૂર્ણ પ્રોસેસ ચોક્કસ વાંચી લેજો. જેથી આપ અરજી કરતી વખતે ક્યાંય પણ અટવાઈ ના જાવ.
SBI Careers – Current Openings:
SBI Current Openings – Official Website
સૌથી પહેલા google માં SBI ની web site open કરવી Recruitment of Junior Associates (Customer Support & Sales) શોધીને “APPLY ONLINE” પર click કરવાનું છે. SBIની Current Openings page પર હાલમાં 11.08.2026 થી 31.08.2026 સુધી Apply Online option દર્શાવવામાં આવે છે.
SBI Clerk 2026 Online Form કેવી રીતે ભરવું?
Step 1: Official Website
સૌ પ્રથમ SBIની official Careers website ખોલો.
sbi.bank.in → Careers → Current Openings
પછી SBI Clerk / Junior Associate ભરતી પસંદ કરો અને Apply Online પર click કરો.
Step 2: New Registration
જો તમે પહેલીવાર SBI clerk નુંં form ભરી રહ્યા હોય તો તમારે New Registration option પર click .
અહીં સામાન્ય રીતે તમારું:
Name
Mobile Number
- Email ID
- અન્ય જરૂરી basic details
ભરવાની રહેશે.
Registration પૂર્ણ થયા પછી તમને Registration Number અને Password મળશે તેને સાચવીને રાખવો.
Step 3: Personal Details
હવે application formમાં તમારી personal information add કરો.
નામ, જન્મતારીખ, category અને અન્ય વિગતો તમારા official documents પ્રમાણે જ ભરવા ની રહશે.
ફોર્મ Submit કરતા પહેલા એક વાર ચેક કરી લેવું જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તે સુધારી લેવી અને પછી form submit કરી લેવું.
Step 4: Educational Qualification
Educational qualification માં તમારા education ની માહિતી ભરવી.
તમારી marksheet અને certificates પાસે રાખીને તેમાં જે માહિતી હોય તે ધ્યાન રાખીને ભરવી.
Step 5: Photograph અને Signature Upload કરો
Applicationમાં જરૂરી photograph અને signature upload કરવાના રહેશે. photo તમારો current નો જ apload કરવો.
અહીં સૌથી મહત્વની વાત એ છે કે photo અને signature માટે SBI notificationમાં આપવામાં આવેલા size અને formatના rules જ follow કરવા.
એટલે upload કરતાં પહેલાં official notificationની instructions વાંચવી.
Step 6: Application Fee Pay કરો
Formની વિગતો ભર્યા પછી applicable application fee online payment દ્વારા ભરવાની રહેશે.
Payment કર્યા પછી transaction successful થયું છે કે નહીં તેની ખાતરી કરી લેવી.
Step 7: Final Submit કરો
Form Submit કર્યા પછી શું કરવું?
આ સૌથી મહત્વની બાબતોમાંથી એક છે.
Form submit કર્યા પછી:
Application Formની PDF/Print અને Payment Receiptની print કરાવી લેવી . Registration Number અને Password ને પણ એક જગ્યાએ સાચવિને રાખવા.
SBI Clerk 2026 Form માટે છેલ્લી તારીખ ?
form ભરવાની last date 31/08/2026 છે form ભરવા ઈચ્છતા candidate આ તારીખ પેલા ફોર્મ ભરી દેવું પડશે.

