વિકી કૌશલ અને કટરિના કૈફ લગ્નના બંધનમાં બંધાયા. બન્નેના લગ્નને રાજસ્થાનમાં થયા હતા.લગ્નના તમામ ફંક્શન 7 થી 10 ડિસેમ્બર એટલે કે ચાર દિવસ ચાલ્યો હતો…
લગ્નની તૈયારીઓ માટે મુંબઈથી એક ખાસ મેનેજમેન્ટની ટીમ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લા સ્થિત આવેલી હોટલ સિક્સ સેંસ ફોર્ટ પહોંચી હતી. જ્યાં લગ્નનો કાર્યક્રમ યોજાયો..
વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈ હોટલ સિક્સ સેન્સને અંદર અને બહારથી શણગારવાની તૈયારીઓ શરૂ કરાઈ હતી… જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો…
રજવાડી સ્ટાઈલમાં આખા મંડપનું ડેકોરેશન કરવામાં આવ્યું… સાથે જ તેને આલિશાન રૂપ પણ આપવામાં આવ્યું… આજ રજવાડા સ્ટાઈલના મંડપમાં કેટ વિકીની દુલ્હનિયા બની ગઇ.