Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeGUJARAT NEWSGujarat: રાજ્યની 26 બેઠક પર ચિત્ર સ્પષ્ટ

Gujarat: રાજ્યની 26 બેઠક પર ચિત્ર સ્પષ્ટ

Share:

Gujarat લોકસભા ચૂંટણી માટે 07 મેના રોજ મતદાન થશે અને 04 જૂનના રોજ પરિણામ આવશે. Gujarat ની 26 બેઠકો પર ભાજપ- કોંગ્રેસના તમામ ઉમેદવારના નામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તો જોઈએ કઈ બેઠક પર કોની સામે કોણ ચૂંટણી લડશે.

ગુજરાત લોકસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી

  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : 19 એપ્રિલ 2024 (શુક્રવાર)
  • ઉમેદવારીની ચકાસણીની તારીખ : 20 એપ્રિલ 2024 (શનિવાર)
  • ઉમેદવારી પત્ર પાછુ ખેચવાની છેલ્લી તારીખ : 22 એપ્રિલ 2024 (સોમવાર)
  • મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર)
  • મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર)

આ પણ વાંચો: North-East: રાજકીય ગણિતમાં પૂર્વોત્તરનું ખૂબ મહત્વ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments