ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતનો ઈકોનોમિક કોરિડોર જોખમમાં છે. જો આ લડાઈ વધુ દિવસો સુધી ચાલી તો ભારતની અમુક યોજનાઓને ગંભીર અસર થઇ શકે છે. આ સિવાય અનેક એવી બાબતો છે જેમાં ભારતને આ યુદ્ધથી ખુબ જ મોટું નુકસાન થઇ શકે છે.. આ તમામ બાબતોને મુદ્દાસર આ પ્રમાણે સમજીએ કે આખરે આ યુદ્ધ ભારતને કેવી નુકસાન કરી શકે છે.
- આર્થિક કોરિડોર શું છે?
કોરિડોર ભારતને મધ્ય પૂર્વ અને યુરોપ સાથે જોડશે
ડિજિટલ કનેક્ટિવિટી માટે કેબલ નાખવા
સ્વચ્છ હાઇડ્રોજન નિકાસ માટે પાઇપ લાઈન ગોઠવવી
પર્યાવરણીય, સામાજિક અને શાસન પ્રભાવોને સમર્થન
પાવર અને ડિજિટલ કનેક્ટિવિટી
ભારતમાં તેને ‘મોદી કોરિડોર’ કહેવામાં આવે છે - યુદ્ધ ભારતની યોજનાઓને કેવી અસર કરશે?
ભારતની આગામી 10 વર્ષમાં ઈકોનોમિક કોરિડોરને પૂર્ણ કરવાની યોજના
યુદ્ધ લાબું ચાલશે તો યોજનાઓ થશે ઠપ
દુનિયા વહેંચાયેલી છે બે છાવણીમાં
આ દેશોમાંથી પસાર થશે ઈકોનોમિક કોરિડોરની યોજના
સંઘર્ષમાં અન્ય દેશો જોડાશે તો યુદ્ધની પરિસ્થિતિ ઉભી થશે
પ્રોજેક્ટ પર એક મોટું પ્રશ્ન ચિહ્ન ઊભું થશે - ભારત સાથે ઈઝરાયેેલનો વેપાર કેટલો?
ઈઝરાયેેલ સાથે છે 10.7 અબજ ડૉલરનો વેપાર
300થી વધુ ઈઝરાયેેલની કંપનીઓએ ભારતમાં રોકાણ કર્યું છે
ભારતમાં FDI 285 મિલિયન ડોલરથી વધ્યું
ભારતીય પ્રોજેક્ટ્સમાં ઇઝરાયેલનું રોકાણ 270 મિલિયન ડોલરને પાર
ભારત અને ઈઝરાયેલ વચ્ચેની આયાત અને નિકાસ
ભારતે 1400 પ્રકારના સામાનની આયાત કરી
2022-23માં ભારતે 1400 પ્રકારના સામાનની આયાત કરી
મોતી, રત્ન અને ઝવેરાત,ખાતર,જેવી વસ્તુઓની કરી આયાત
વેપાર : 2.32 અબજ ડોલર
ભારતે લગભગ 3500 વસ્તુઓની નિકાસ કરી
2022-23માં આ વેપાર લગભગ 8.45 અબજ ડોલર
કાપેલા હીરા, જ્વેલરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ સામાન
- યુદ્ધથી ભારતમાં વસ્તુઓની કિંમતમાં વધારો
સોના-ચાંદીના ભાવમાં વધારો
નાણાકીય અને ઊર્જા કંપનીઓના શેરમાં ઘટાડો
ક્રૂડ ઓઈલની કિંમતોમાં થઇ શકે વધારા
જેમ્સ અને જ્વેલરી બિઝનેસને અસર થઈ શકે
2021-22માં $2.8 બિલિયન
2022-23માં $2.4 બિલિયન
- ‘મોદી કોરિડોર’નું શું થશે?
- નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ઈકોનોમિક કોરિડોર પર અસર
- ક્રૂડ ઓઈલની કિંમતોમાં થઇ શકે વધારા
- કોરિડોર ભારતને મધ્ય પૂર્વ અને યુરોપ સાથે જોડશે
- યુદ્ધથી ભારતમાં વસ્તુઓની કિંમતમાં વધારો
- સોના-ચાંદીના ભાવમાં થઇ શકે વધારો
- નાણાકીય અને ઊર્જા કંપનીઓના શેરમાં ઘટાડો
- ભારતના પ્રોજેક્ટ પર એક મોટું પ્રશ્ન ચિહ્ન ઊભું થઇ શકે
- ઈઝરાયેેલ સાથે ભારતનો છે 10.7 અબજ ડૉલરનો વેપાર