આજનું પંચાંગ:
તારીખ- 24 માર્ચ 2023, શુક્રવાર
તિથિ- ચૈત્ર સુદ ત્રીજ
રાશિ- મેષ {અ,લ,ઈ}
નક્ષત્ર- અશ્વિની
યોગ- વૈધૃતિ
કરણ- વણિજ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત- 12:12 થી 13:10 સુધી
રાહુકાળ- 11:16 થી 12:46 સુધી
આજે ગૌરી તૃતિયા દિવસ છે, મત્સ્ય તૃતિયા છે
આજે મા ભગવતી ચંદ્રઘંટા દેવી વ્રત ઉજવવાનો દિવસ છે
મેષ (અ,લ,ઈ)
આજે કામ વધારે રહેશે
કોઈ જૂની વાતનો ઉકેલ પણ મળી શકે છે
આજે દોડ ભાગ વધારે રહેશે
વેપારી વર્ગને મોટો ફાયદો થાય
ઉપાય- આજે કુળદેવી મંત્રના જાપ કરવા
શુભ રંગ– પીળો
વૃષભ (બ,વ,
જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે
પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે
પતિ પત્નીના સંબંધો મધુર રહેશે
સ્વાસ્થ્યમાં સુધારો આવશે
ઉપાય- આજે ઘરમાં ચંડીપાઠ બ્રાહ્મણ દ્વારા કરાવવા
શુભ રંગ– ક્રીમ
મિથુન (ક,છ,ઘ)
તમારે ભય અને તણાવનો સામનો કરવો પડશે
દરેક વાત પર ઝઘડો કરવો જરૂરી નથી
પાર્ટનરનો તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે
કામ અંગે વધારે ધ્યાન આપો
ઉપાય- આજે કુળદેવીને ખીર અર્પણ કરવી
શુભ રંગ– જાબલી
કર્ક (ડ,હ)
તમારા મૂડમાં સતત ફેરફાર થશે
તમારી વાતોથી અન્ય લોકોને દૂધ પહોંચી શકે છે
બોસ સાથે વિવાદ કરશો નહીં
ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે
ઉપાય- આજે કુળદેવીને કમળ અર્પણ કરવા
શુભ રંગ– કાળો
સિંહ (મ,ટ)
મહિલા અધિકારી ટીમનું નેતૃત્વ કરી શકશે
નાની વાતોની ઊંડી અસર થઈ શકે છે
વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે
આર્થિક પરિસ્થિતિ તણાવ લાવી શકે છે
ઉપાય- આજે પંચામૃતથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભ રંગ– રાખોડી
કન્યા (પ,ઠ,ણ)
સંયુક્ત પરિવારમાં મતભેદ થઈ શકે છે
પરિવારના વડીલો દ્વારા ભેદભાવ થાય
વિદ્યાર્થીઓને મહેનતનો ફળ મળશે
લગ્ન સંબંધી નિર્ણય તમારી મરજીથી થશે
ઉપાય- આજે કુળદેવીને હળદરનો પાવડર અર્પણ કરવો
શુભ રંગ– રાતો
તુલા (ર,ત)
આજે કરિયર પસંદીગી લઈને કન્ફ્યુઝન રહે
પાર્ટનરને તમારા વિરુદ્ધ કોઈ ભડકાવી શકે છે
તમારા કામ સાથે નવા આયોજનનો માર્ગ ખુલી જશે
મોજ મસ્તીમાં વધારે રસ રહેશે
ઉપાય- આજે સુખડી કુળદેવીને અર્પણ કરવી
શુભ રંગ– પોપટી
વૃશ્ચિક (ન,ય)
પરિવાર તરફથી સુખ શાંતિ રહેશે
માતા-પિતા તરફથી લાભ રહે
હિંમત હારવી જોઈએ નહી
પ્રેમમાં વિવાદ કરવો નહીં
ઉપાય- આજે દાડમના રસથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભ રંગ– સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને તમારા કામ માટે પ્રશંસા મળવાની શક્યતા છે
કોઈ કામ માટે સહયોગ મળી શકે છે
તમારું મન હાલમાં નવીન વિચારોથી ભરપૂર રહેશે
સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહી શકે છે
ઉપાય- આજે કુળદેવીની પૂજા કરવી
શુભ રંગ– કાળો
મકર (ખ,જ)
કાર્યમાં સફળતાના યોગ જણાશે
ન્યાયથી કરેલા કાર્યો લાભ અપાવશે
પ્રગતિ અને ધંધામાં ઉત્તમ લાભ જણાશે
ધન સંબંધી ચિંતા રહેશે
ઉપાય- આજે કંકુનું દાન કરવું
શુભ રંગ– લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
સરકારી કામમાં અનુકૂળતા રહેશે
ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
ઘરમાં મહેમાનોની સંભાવના જણાય
ઉપાય- આજે ઘઉંનું દાન કરવું
શુભ રંગ– ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
આજે વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
આજે ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે
પ્રોપર્ટી અંગે ઉતાવળા નિર્ણય ન કરવા
પારિવારિક સંબંધોમાં લાભ થશે
ઉપાય– સિદ્ધકુન્જિકા સ્તોત્રનો પાઠ કરવો
શુભ રંગ– વાદળી
આજનો મહામંત્ર –
ૐ પિણ્ડજ પ્રવરારૂઢા ચણ્ડકોપાસ્ત્રકૈર્યુંતા|
પ્રસાદમ્ તનુતે મહ્યમ્ ચંદ્રઘણ્ટેતિ વિશ્રુતા||
I am truly thankful to the owner of this web site who has shared this fantastic piece of writing at at this place.