વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના ટોક્યોમાં QUAD સમિટમાં હાજરી આપવા પહોંચ્યા છે, ટોક્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભારતીય ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અહીં પ્રધાનમંત્રીએ અનેક દિગ્ગજ વેપારીઓ સાથે પાઠક કરી કોણ સમિટમાં ભાગ લીધો અને અનેક બેઠકોમાં પણ ભાગ લીધો.
ટોક્યો પ્રવાસ દરમિયાન ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરી. જ્યારે આપણે કોઈના ઘરે મહેમાન બનીને જતા હોઈએ ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમના માટે કોઈ ગિફ્ટ ભેટ અચૂક લઇ જતા હોઈએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાપાનના પ્રધાનમંત્રી માટે વિશેષ ભેટ લઈ ગયા હતા. અને આ ભેટ હતી ગુજરાતમાં બનેલું વુડન નકશી કામ વાળું એક વિશેષ અમૂલ્ય બોક્સ.
જાપાનના વડા પ્રધાને આ ભેટ સહર્ષ સ્વીકારી અને તેના વખાણ પણ કર્યા.
vah modi saheb vah