Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeTOP STORIESકેવો રહેશે આપનો આજનો દિવસ: જાણો રાશિ ભવિષ્ય

કેવો રહેશે આપનો આજનો દિવસ: જાણો રાશિ ભવિષ્ય

કેવો રહેશે આપનો દિવસ કઈ રાશિ ના જાતકો માટે આજના દિવસનું શું છે મહત્વ જાણો પંચાંગ અને રાશિ ભવિષ્ય..

Share:

આજનું પંચાંગ
(1) તારીખ :૦૪ નવેમ્બર ૨૦૨૩, શનિવાર
(2) તિથિ : આશો વદ સાતમ
(3) નક્ષત્ર :પુનર્વસુ ૭:૫૬, પુષ્ય
(4) યોગ : સાધ્ય
(5) કરણ : વિષ્ટિ
(6) રાશિ :કર્ક ( ડ,હ)


દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૧:૪૯ થી ૧૨:૩૩ સુધી
  • રાહુકાળ : ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી
  • વિજય મુહુર્ત: ૧૪:૧૧ થી ૧૫:૦૧

  • મેષ (અ,લ,ઈ)
  • સહકર્મીઓ નો સહકાર મળે
  • આજે ફસાયેલ નાણા પરત આવશે
  • આજે આપના કામની પ્રસંસા થાય
  • આજે વાહન સુખ ની પ્રાપ્તિ થાય
    ઉપાય : આજે હનુમાંચાલિસા ના પાઠ કરવા
    શુભરંગ : શ્યામ
    શુભમંત્ર : ૐ હમ્ હનુમતે નમ: ||

વૃષભ (બ,વ,ઉ)

  • આજે રોજગારના અવસર પ્રાપ્ત થાય.
  • આજે મધુર વાણી બોલવાનુ રાખવુ.
  • આજે ખોટા સહસો ન કરવા
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
    ઉપાય : હનુમાંજી ને તેલ સિંદૂર ચડાવવુ
    શુભરંગ : આશમાની
    શુભમંત્ર : ૐ રામ દૂતાય નમ:||

મિથુન (ક,છ,ઘ)

  • આજે કામ કરવાના સંતોષ નો અનુભવ થાય
  • તમારો પ્રભાવ વધશે.
  • વ્યાવસાયિક ક્ષેત્રમા પ્રગતિ
  • તમને જીવન સાથિનો સહયોગ મળશે

ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ આંજનેયાય નમ:||

કર્ક (ડ,હ)

  • આજે તમને સંતાન નો ની ચિંતા થઇ શકે છે.
  • દેવ દર્શન નો લાભ મળે
  • શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળે
  • બાળકો ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
    ઉપાય : તુલસી દલ રામજી ને અર્પણ કરવા
    શુભરંગ : લીલો
    શુભમંત્ર : ૐ રાઘવેંદ્રાય નમ:||

સિંહ (મ,ટ)

  • તમારા સંબંધો મા મધુરતા આવશે.
  • વયસકો માટે શુભ સમાચાર મળશે.
  • વ્યવસાય માટે યાત્રાઓ થશે
  • તમારી યાત્રા લાભદાયી રહેશે
    ઉપાય : આકડાની માળા હનુમાંજીને ચડાવવી
    શુભરંગ : બદામિ
    શુભમંત્ર : ૐ શ્રી અયોદ્યાધિપતયે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • તમને વ્યાપારમા લાભ થશે
  • આજે ખર્ચ નિયંત્રણ રાખવુ
  • ખુશહાલી મા વધરો થશે
  • આજે માનસિક શાંતિ રહેશે
    ઉપાય : વડીલોની સેવા કરવી
    શુભરંગ : ગુલાબી
    શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

તુલા (ર,ત)

  • તમારી ભાવનાઓ ને નિયંત્રિત કરો
  • જુના ની વતો અને જુના મિત્રો ની મુલાકત સુખ મા વધરો થાય
  • આજે ધાર્મિક ભાવ મા વધારો થાય
  • વડીલો નો સહકાર મળશે
    ઉપાય : આજે દહી નુ દાન કરવુ
    શુભરંગ : નારંગી
    શુભમંત્ર : ૐ શ્રીં સિતાપતયે નમઃ ||
    .
    વૃશ્ચિક (ન,ય)
  • આજે શાંતિ ભર્યો દિન
  • આરોગ્યમા સુધાર
  • શુભ સમાચાર પણ પરિવાર પ્રત્યે ગર્વ અનુભવો.
  • ઉતાવળા નિર્ણય ન કરવા સલાહ છે.
    ઉપાય : સાત્વિક ભોજન કરવુ
    શુભરંગ : કાળો
    શુભમંત્ર : ૐ પદ્મનાભાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • તમારા માટે સફળતાનો દિવસ છે.
  • મિત્ર વર્ગની મુલાકાત થાય.
  • તમને વ્યાપાર મા સફળતા મળશે
  • અને તમારા ઘરે મહેમાન નુ આગમન થાય
    ઉપાય : આજે મદિરે સેવા કરવી
    શુભરંગ : સફેદ
    શુભમંત્ર : ૐ રામય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

  • આજે મહેનત નુ શુભ ફળ મળશે
  • સેવા ભાવ મા વધારો થાય
  • નવિ શરૂઆત થાય
  • આજે તમને આકશ્મિક ધન લાભ
    ઉપાય : આજે અડ્દનું સેવન કરવું
    શુભરંગ : ક્રિમ
    શુભમંત્ર : ૐ રામભદ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • આજે આપના ઘરે ધાર્મિક કાર્યો નો લાભ મળે
  • આજે ખોટા ખર્ચ થી બચવા પ્રયાસ કરવો
  • કોઇ પ્રિયજન નિ મુલાકાત થાય
  • આજે વિશ્વાસ્ઘાત પણ થાય

ઉપાય : આંજે ફળ સેવન /દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રામદૂતાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • કામ કાજ મા ઉતાવળ ન કરવી
  • આજે તમને અટ્કેલા નાણા પરત મળશે
  • આજે નાણાનુ રોકાણ લાભ કારી
    ઉપાય : આજે સોના ચાંદીની ખરિદી કરવી.
    શુભરંગ : ઘેરો લાલ
    શુભમંત્ર : ૐ હં હનુમંતાય નમઃ ||

Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments