ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રનું આગવું મહત્વ રહેલું છે. ભવિષ્ય જોવાની અને ભવિષ્ય જણાવવાની પરંપરા ભારતમાં પ્રાચીન સમયથી ચાલતી આવે છે. આવી જ સચોટ ભવિષ્યવાણી ફર્સ્ટ રે ન્યુઝના નિષ્ણાતો દ્વારા અહીં ઉપલબ્ધ છે આપની રાશી પ્રમાણેની ભવિષ્યવાણી.
આજનું પંચાંગ
(1) તારીખ : ૦૫ નવેમ્બર ૨૦૨૩, રવિવાર
(2) તિથિ : આશો વદ આઠમ
(3) નક્ષત્ર : પુષ્ય ૧૦:૨૮, આશ્લેષા
(4) યોગ : શુભ
(5) કરણ : બાલવ
(6) રાશિ :કર્ક ( ડ,હ)
દિન વિશેષ
- અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮ થી ૧૨:૩૩ સુધી
- રાહુકાળ : ૧૩:૪૧ થી ૧૫:૦૮ સુધી
- વિજય મુહુર્ત: ૧૪:૧૧ થી ૧૫:૦૧
- રવિપુષ્યામૃત યોગ ૧૦:૨૮ સુધી
મેષ (અ,લ,ઈ) - સમાજ તરફથી સન્માન મળવાની સંભાવના છે.
- તમે તમારા બાકી રહેલા દેવામાંથી મુક્તિ મેળવશો,
- આજે કામ કાજ મા વ્યસ્તતા રહે.
- સાંજનો સમય મિત્રો સાથે વિતાવશે.
ઉપાય : આજે દેવમંદીરે દર્શન કરવા લાભપ્રદ
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ આદિત્યાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
- આજે વ્યવસાયમાં વ્યસ્ત રહેશો
- અટકેલા કામ પૂરા કરવા માટે તમે તમારા ભાઈની સલાહ લઈ શકો છો.
- ઉતાવળમાં કામ કરવાનું ટાળો નહીંતર પગમાં ઈજા થવાની સંભાવના છે.
- તમે સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.
ઉપાય : સફેદ ચંદન નુ તિલક કરવુ શુભ
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ નમ: શિવાય ||
મિથુન (ક,છ,ઘ)
- આજે વધુ ખર્ચ થાય, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
- તમારે અચાનક નાના અંતરની યાત્રા પર જવું પડી શકે છે.
- જો તમે કોઈ રોગથી પરેશાન છો તો આજે તમને રાહત મળશે.
- તમે તમારા બાળકો તરફથી કેટલાક અનુકૂળ સમાચાર સાંભળશો,
ઉપાય : આજે સાંજે દેવદર્શન કરવા પ્રસાદ અર્પણ કરવો
શુભરંગ : કેશરી
શુભ મંત્ર : ૐ ભાષ્કરાય નમઃ ||
કર્ક (ડ,હ)
- આજે લાંબા સમયથી અટકેલા સાજાજીક કામ પૂર્ણ આનંદ થશે.
- આજે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ અને સાથ મળશે.
- તમારી માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે.
- પરિવારના સભ્યો સાથે નાની પાર્ટીનું પણ આયોજન કરી શકો છો.
ઉપાય : સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ઘેરો ગુલાબી
શુભ મંત્ર : ૐ દિનકરાય નમઃ ||
સિંહ (મ,ટ)
- આજે સંપત્તિમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.
- જો પારિવારિક ઝઘડા નો અંત આવશે અને સંબંધોમાં મધુરતા આવશે.
- તમારા માતા-પિતાના આશિર્વાદથી દરેક કાર્ય પૂર્ણ કરવામાં સફળ થશો.
- જો તમે કાર્યસ્થળમાં વાણિમા નરમાશ રાખવિ
ઉપાય : આજ ભુખ્યાને જમાડ્વા
શુભરંગ : ભૂરો
શુભ મંત્ર : ૐ માર્તંડાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
- જૂના રોકાણથી તમને સારું વળતર મળી શકે છે.
- પરિવાર સાથે કોઈ તીર્થસ્થળ પર જવાની યોજના બનશે.
- સંતાન માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે,
- આજે અધૂરા કાર્યો પૂરા થશે.
ઉપાય : આદિત્ય હૃદય સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : ઘેરો લીલો
શુભ મંત્ર : ૐ ધૃણયે નમઃ ||
તુલા (ર,ત)
- આજે વિચારેલા કાર્યો નિર્ધારિત સમય મા પૂરા થશે.
- જો વિદ્યાર્થીઓમાં તેમના ગુરુ ના આશિર્વાદ નો લાભ મળશે.
- વેપારમાં આજે તમને નવા માધ્યમથી આર્થિક લાભ મળશે.
- આજે તમારા માતાપિતા સાથે યાત્રા પર જવાનુ થઇ શકે છે.
ઉપાય : ગોપિચંદન નુ તિલક કરવુ
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ રવયે નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
- આજે વેપારમાં પ્રગતિ અને ભાગીદારી માટે પ્રયત્નો કરવામાં ઉતાવળ ન કરો
- આજે બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત રહેશો.
- આજે જીવનસાથી સાથે તણાવ નુ વાતાવરણ બની શકે છે
- નોકરીયાત લોકોની નોકરીમાં પરિવર્તન સમ્ભવિ શકે છે.
ઉપાય : ગાયત્રી ચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભ મંત્ર : ૐ મરિચયે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
- આજે વૈભવી વસ્તુઓ પર થોડા પૈસા ખર્ચ કરશે.
- ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો.
- તમારે કોઈ સંબંધી માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે.
- આજે રોકડની અછતનો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : પિતાની સેવા કરવી
શુભરંગ : આછો પીળો
શુભ મંત્ર : ૐ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
- તમારે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે,
- આજે તમને બાળકો તરફથી ઇચ્છિત પરિણામ મળશે
- તમારે વ્યવસાય માટે મોટી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે,
- ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું પડશે.
ઉપાય : આજે સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ : આશમાની
શુભ મંત્ર : ૐ નમો નારાયણાય ||
કુંભ (ગ,શ,સ,ષ)
- આજે નાણાકીય લેવડ્દેવડ મા સમ્ભાળ વુ
- આજે આર્થિક તંગીનો અનુભવ થાય
- આજે અધિકારીઓ સાથે તકરાર થઇ શકે છે.
- આજે માંસિક તાણ નો અનુભવ થાય
ઉપાય : આજે તામ્બાના પાત્રમા જળ નુ સેવન કરો
શુભરંગ : ઘેરો વાદળી
શુભ મંત્ર : ૐ સવિત્રે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
- આજે ભાઈઓ સાથે સંબંધોમાં મજબૂતિ આવશે
- પૈતૃક સંપત્તિથી લાભ થવાના સંકેત છે.
- વ્યવસાયમાં આજે તમારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.
- આજે પગ અને ખભામાં દુખાવાની તકલિફ થઇ શકે છે.
ઉપાય : આજે ધાર્મિક ગ્રંથ નુ વાંચન કરવુ
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ શ્રી વરેણ્યાય નમઃ ||