હાઇડ્રેટેડ રહો 

યોગ્ય પોશાક પહેરો

ગરમીમાં બપોરે બહાર જવાનું ટાળો 

આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ, ત્વાચાના રક્ષણ માટે સનસ્ક્રીન

ઘરની અંદર ઠંડક રાખો પંખા, કૂલર અથવા ac નો કરો ઉપયોગ

સગર્ભા  સ્ત્રીનું ખાસ  ધ્યાન  રાખવું

લૂ લાગે તો તાત્કાલિક સારવાર લેજો