ઓપરેશન જિંદગી સફળ

ટનલમાં ફસાયેલા 41 શ્રમવીરોને બહાર કઢાયા

408 કલાક સુધી સુરંગમાં રહ્યા 41 શ્રમવીરો

શ્રમિકોને એરલિફ્ટ કરીને ઋષિકેશ એઈમ્સ લઈ જવાયા

રેટ માઈનર્સની કામગીરી સાર્થક નિવડી