67 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્સ પેન્ટાગોન કરતાં પણ  મોટું છે.

યુટીલિટી સર્વિસિસને મોનિટરીંગ કરવા મેનેજમેન્ટ સિસ્ટમ અને દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર ‘સ્પાઈન

સ્પાઈનમાં 04 અલગ-અલગ સેફ વોલ્ટની સુવિધા ઉપલબ્ધ અને મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબની સુવિધા

પ્રત્યેક બે ટાવર વચ્ચે 6 હજાર સ્કવેર મીટર જેટલું ગાર્ડન  5-5 એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ, 7 પેડેસ્ટ્રીયન ગેટ