PM મોદીએ 'તેજસ'માં  ભરી  ઉડાન

બેંગલુરુમાં સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ

જેટના  મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ

વડાપ્રધાન મોદીએ  ટ્વીટ કરીને ઉડાનનો અનુભવ કર્યો શેર

45 મિનિટ  સુધી લડાકૂ વિમાન  તેજસમાં ઉડાન ભરી

સ્વદેશી ફાઈટર જેટ દેશની  આન બાન અને શાન

તેજસમાં સફળતાપૂર્વક ભરી ઉડાન

ભારતમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન

"શ્રેષ્ઠ ભારત

આત્મનિર્ભર ભારત"